Breaking

10:07 PM

Test series 1: Comprehensive Ancient History Test Series

MCQ Quiz 1 Ancient History

Premium MCQ Quiz

Are you preparing for competitive exams like GPSC or UPSC? Boost your preparation with our comprehensive history test series, designed to cover topics like ancient history, NCERT-based questions, and other crucial aspects of Indian history. Whether you're looking for an NCERT history test series, a detailed history test series in Hindi, or a tailored series for ancient history and modern history, we've got you covered. Our history MCQ test series includes well-researched questions, making it the perfect resource for exams like GPSC and UPSC. Start your journey to success with our history test series for competitive exams and ace your preparation today!
11:45 PM

Current Affair for upsc 2024

MCQ Quiz - Premium Version

Premium MCQ Quiz

10:44 PM

features of earth

features of earth

Many of the buildings have collapsed. The carriages on the roadway are closed. The smoke in the atmosphere is hidden. The people of Charya are dubbed in mourning. Many people have kept their loved ones and friends alive. These people, who are trying to distinguish one another, are jealous of another, keeping a distinction between the poor and the poor, these men are now helping one another to put aside one another. All people are thinking now what will happen ???
This is what the world is like?
That's how our mother-like mother-in-law viewed these human beings as their own children.
What was ours?
features of earth,save earth from pollution

features of earth

No friends of ......
Our Earth !!!!!!!

features of earth

All the four-legged hariyali, the green shade of oily shade, also came to be known as the sun, in the atmosphere, the animal, the bird, all the creatures, the humans, were found to be together with one another. Wherever the water goes, there is milk. And no one was even aware of the sorrow and if somebody gets confused, then all the living creatures stand together in front of him. Welcome to the courtyard, the hungry and the food thirsting and the water. If you have a living organism and a mother, then in this, it will give birth to disasters.
But time also changes. New technology is discovered. And in the brain of human beings, I am separate from all these living organisms and ego seeds are planted. (All living beings are above the hundredths of a hundred times.) And the beginning of the world is that which is there, but it is also the similitude!
The man searches for petrol from the sub-head of Pruthvi. And intersects the trees for the experiments. In the drunkenness of technology, he was gently trying to acidify himself on his lifeline. But still he was in his drunkenness. Despite knowing the truth, he was moving in the same direction.
But this drunkenness does not last.
An event happens .......
In one city a brother emerges to take fuel. And Pantrolpand wants to go blind. But as soon as it has finished it goes ahead. Turns around in the whole city. Everywhere this condition is. Now the last pump is moving forward or if there is a long line of vehicles and all the people are waiting for their turn. The pumps are only 100 liters There was fuel that was not enough for all. These people leave their carts leaving their jobs, after a long time in the business premises.
What would be the sight of all the roads going on the road!

features of earth

If there is still less, then there is another communication that from now on, the entire city will have only 10,000 days in 7 days. Will get fuel Your work is done soon in the office and all the people get together. The mayor of the city proclaims that people can not use their cars, only government vehicles and non-fuel vehicles will run on the road only. So the problem of traffic in one day ended. And the world has come back into the cycling era.
People were very worried today. Such a big change in one day! People knew that this day would come, but it would not have been so scary and sudden.
Some people reach public places on some other bicycles on their own workplace. Thus on this day there was no other vehicle except cycling and government vehicles on the road. All people reach their business or job place. Just two or three days, many cities have been hit by earthquake.
There is no loss of damage, but there is a lot of gaps lying on the surface. All the people are amazed, because these gaps were there when there were borewells (abyss). According to the scientists, the land was dry due to the less water from the sub-surface of Pruthvi. Thus, there is a cavity and thus sits under the ground. Fatal radiation from the earthquake, from nuclear powerplants, spreads in the atmosphere of Pruthvi, and the environment becomes polluted. And humans also have to use masks to get out of the house and take breath. This has added a new calamity in public life.
 Still, humans do not take this event seriously. But this obstacle was a glimpse of the big storm.
A very cool storm was heading towards the bottom from the extreme areas of Pruthvi, on the north side. It was so cool because it was so cold that even the waves woke up on the ocean and shuddered anything that came in the way. This is known to scientists in all the countries, to make the difference. According to him, this storm will cover up to 90% of the population in 7 days and there is no estimation of what will improve.
Take the matter of your life's necessities and all go to the safe place and give them the advice to keep them warm and eat something as much as possible.
On the other side, the volcano hit the panic and in the entire earthquake every 3 hours began to attract an earthquake. Now if you remain silent then you will be cool and if you live down then earthquake has started praying to God. Thus, in a few days, the end of human life was now.
All the fears started to dampen, and now the death penalty was started. Now use this splendid hundred. Now, what will you do with this wealth?
.
There was a lot of damage from the earthquake. The houses were broken and roads also broke down, so people do not get the supply of food. Now the food was also registered. Now people started planting vineyards and started praying for the Lord's temple.
But now all of these show uses? ...
Now on the eyes of the human being, the illusion of false illusions is spreading light.
Human beings now have the true knowledge that humanity is the greatest religion. So now you have to stay alive with the days you do not want to live with. Now these people started helping each other without distinction of caste, religion, poor, and thunder.
 Now the world was right from whereDid you come back There were tears in the eyes, but there was peace in everyone's heart. This was the only world we wanted to sleep.
  Can these earthquakes and cold storms end this organism?
  After that sometimes .........
MCQ Quiz - Premium Version

Premium MCQ Quiz

1. What is the capital of France?

Paris
London
Berlin
Rome

2. What is the result of 2 + 2?

3
4
5
6

3. Which planet is known as the Red Planet?

Mars
Earth
Jupiter
Venus
12:43 AM

features of earth

features of earth

પૃથ્વી
આપણી માતા તે આ પૃથ્વી......
ત્રીજા ભાગ મા જમીન છે તે આ પૃથ્વી......
જમીન થી આપણુ ભરણપોષણ કરે તે આ પૃથ્વી......
સુર્ય ના તાપ ને ગાળી ને વાતાવરણમા આવવા દે તે આ પૃથ્વી......
કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન મા બદલી નાંખે તે આ પૃથ્વી......
પોતાનુ પેટ ચીરી અને મુલ્યવાન વ્સતુ ઓ આપે તે આ પૃથ્વી......
પોતાને નુકસાન કરે છતા પણ તેમનુ રક્ષણ કરે તે આ પૃથ્વી......
ઝેરી વાયુ ઓ ને અમૃત મા ફેરવી નાંખે તે આ પૃથ્વી......
તેમા મશીન થી હોલ કરે છતા પણ પાણી આપે તે આ પૃથ્વી......
જેને માટી ગંદી લાગે છે છતા તેને દિલ મા સ્થાન આપે તે આ પૃથ્વી......
વસ્ત્રો સમાન વૃક્ષો નુ છેદન કરીયે છતા કૃપા દ્રષ્ટિ રાખે તે આ પૃથ્વી......
ખારા પાણી ને મીઠા પાણી મા ફેરવી નાખે તે આ પૃથ્વી......
જેની માનવો ને જરા પણ કદર નથી છતા તેની સંભાળ રાખે તે આ પૃથ્વી......
પોતાના ભોગે બીજાને જીવન આપે તે આ પૃથ્વી......
        આ વાત થઇ આપણી ધરતી ની ગુજરાતી મા કહેવત છે ને કે “મા તે મા બીજા બધા વગડાના વા” તે આ પૃથ્વી માટે ખરા અર્થ મા ર્સાથક છે. ઘણા હજારો ર્વષો પહેલા કદાચ એટલે જ આ માતા એ ર્ગમ લાવા ને પોતાના પેટ મા સમાવી અને સજીવો માટે પોતાની ચામડી જેવી આ ધરતી ને જન્મ આપ્યો હશે. આ એજ ધરતી છે કે જેની નીચે હજી પણ હજારો કેલ્વિન ગરમ તાપમાન છે પણ મા છે ને એટલે એને ઊપર નથી અનુભવાતુ. પોતાના શરીર સમી આ ધરતી મા ખરા પાણી ની ખરાશ પોતે લઇ અને પોતાના બાળકો ને મીઠુ પાણી આપે છે. અને આ ધરતી મા વૃક્ષો ઉગાડી અને માનવો ના જીવન ર્નિવાહ માટે અન્ન નુ પણ ઊત્પાદન ર્ક્યુ નદીઓ અને પહાડો નુ ર્સજન ર્કયુ. અને વાતાવરણ નુ કવચ આપી અને બાહ્ય પદાર્થો થી રક્ષણ પુરુ પાડ્યુ.
તો આ માનવો એ તેને શુ આપ્યુ?

features of earth

આ પૃથ્વી જેવી માતા ને બરબાદ કરવા મા કશુ જ બાકી નથી રાખ્યુ. વાતાવરણ મા ઝેર છોડી અને તેના જ શ્વાશ રૂંધવા મા કોઇ બાકી નથી મુક્યુ કે વૃક્ષો કાપી અને તેની મદદ કરતા બાળકો ને પણ આપણે શુ કરીયે એ આપણ ને ખબર જ છે. આવી માતા ને ખરેખર ખુબજ વંદન છે. સુરજ ના આ પ્રખર તાપ ને પણ ગાળી અને નમણો કરી ને વ્હાલા બાળકો નુ રક્ષણ કરે છે.
કાર્બનડાઇ ઓક્સાઇડ જેવા તેની ચામડી બાળે તેવા વાયુ ઓ નુ સર્જન હજી તો બાકી હતુ કે આ માનવો એ તેનુ આ પેટ પણ ચીરી અને તેમાથી પણ પોતાનો સવાર્થ સંતોષ્યો છે. પણ તે મા પણ આ મા કયા દુઃખી થવા દે છે આ માનવો ને ત્યા પણ અમુલ્ય ખનિજો ની ભેટ તૈયાર જ હતી.  
        અતિ પ્રાચીન સમય મા જ્યારે આપણી પૃથ્વી એ લાવા ના રૂપ મા હતી ત્યારે તેના વાતાવરણ માં જીવન પણ નહ તુ. ત્યારે લાખો કરોડો વર્ષો લાગ્યા આ લાવા ને ઠંડો કરવા મા અને બીજા લાખો કરોડો વર્ષો આ વાતાવરણ ને સાફ કરવા માટે લાગ્યા અને માનવો માટે આવી પરીસ્થિતિ નુ નિર્માણ કરવા તો પૃથ્વી માતા ને તો નાકેદમ આવી ગયો હશે. આ સંઘર્ષ ની કલ્પના તો કરો? કેવો ભયાનક હશે.  અત્યારે તો માતા ઓ પોતાના એક બાળક ની સંભાળ રાખવા માટે પણ માણસો રાખે છે. હવે આ જ બાળક મોટા થઇ અને તેને વૃધા આશ્રમ મા કેમ મુકી આવે છે. તેનુ કારણ હવે આપણ ને કદાચ સમજાય ગયુ હશે.
        ભગવાન બધે પહોચી ન સકતો એટલે તેને માતા નુ ર્સજન કર્યુ એમ કહેવાઇ છે. તો આપણે એ માતા માટે શુ કર્યુ? આટઆટલા બલિદાન છતા પણ પોતાની માટે કશી જ આશા રખી નહિ.
        માનવો એ તેનો ચહેરા સમી ધરતી ને અસ્તવ્યસ્ત કરી નાખી. તાપમાન મા વધારો કરી અને તેના હિમનદી ના સોદર્યો આ ટેક્નોલોજી ના વિકાસ ની આડ લઇ અને ઓગાળી નાખ્યા છે. શરીર મા ખનિજતેલ ની આડ લઇ અને અનેક છિદ્રો કરી નખ્યાછે. તો વાતાવરણ મા પ્લાસ્ટિક ઊમેરી અને તેની લાખો કરોડો સાલો ની મહેનત પર આપણે..................
        કોઇ સાધુ સંતે સાચુ જ કહ્યુ છે કર ભલા તો હોગા ભલા કર બુરા તો હોગા બુરા
શુ આપણે આવી જ પૃથ્વી ની કલ્પના કરી હતી? ચલો એક પ્રયોગ કરીયે બે પ્રાથના છે તે બોલો અને કહો કે કઇ સારી છે તે નો નીર્ણય કરો.
        આ પ્રાર્થના બોલો,
        “ હે ભગવાન ધરતી પર ના બધા જ જીવો ના જીવન મા શાંતિ મળે. તેમના બધા જ દુઃખો દુર થાય. તેમના જીવન મા તે ઘણી પ્રગતી કરે અને બીજા ને મદદ થાય. તેમના વિચાર અને વાણી આંનદ દાયી બને અને બીજા ને હંમેશા આંનદ આપે. “
 તમારા મનના, રદય ભાવ કેવા છે. તે અનુભવ કરો.
    હવે બીજી પ્રાર્થના બોલો,
        “હે ભગવાન ધરતી પર ના બધા જ જીવોના જીવન મા અશાંતિ રહે. બધાને ખુબ જ દુઃખ આવે તેમાના જીવન મા કોઇ પણ પ્રગતી ન કરી શકે બીજા ને હંમેશા પરેશાન કરે વિચાર અને વાણી કર્કશ બને અને બીજા ને ખુબા જ દુઃખ આપે”
   તમારા મનના, રદય ભાવ કેવા છે. તે અનુભવ કરો
તો હવે તમે જ કહો તમે કેવી માનવો વાળી ધરતી મા રહેવા માગો છો? આપણે એક એવી દુનિયા મા રહેવા માંગીયે છીએ કે જેમા માનવો એક બિજા ના મરી નાખવા ત્તતપર હોઇ અને કોઇ એક બીજા વીસે સારૂ વિચાર પણ ન કરતુ હોઇ.
        કે પછી એવી દુનિયા મા રહેવા માંગીયે છીએ કે જેમા બધા જ માનવો શાંતિ મા માનતા હોઇ અને બધાજ એક બીજાની મદદ કરવા તૈયાર હોઇ બધાજ લોકો સમાન હોઇ ન કોઇ ગરીબ હોઇ કે ન કોઇ અમીર. બધા જ મળી અને પોતાનુ અસ્તિત્વ નુ રહસ્ય જાણવા માટે પ્રયાસ કરતા હોઇ.
  આપણો આ વિચાર જ બધા જ દુઃખો નો જવાબ છે.  
ભગવાન પણ આ માનવો દ્વારા પૃથ્વી માતા ને આપાતા ત્રાસ થી કંટાળ ગઇ હશે એટલે જ અમુક કુદરતી આફતો મોકલે છે પણ આ માતા હંમેશા પોતાના બાળકો ને બચાવે જ છે. તો આપણે ક્યારે સમજીશુ હવે?
બધુ જ સમાપ્ત થાય ત્યા શુધી?????????
આવા બલિદાન નુ શુ આપણે વ્યર્થ જવા દઇ શુ?
આ પણને બધા ને જ ખબર છે કે જો આવુ જ રહ્યુ તો આ પૃથ્વી ની શુ હલત થશે? હવે તો આ માતા મા કદચ એટલી શક્તિ પણ નથી રહિ કે વધારે મુશ્કેલિ નો સમનો કરી શકે. હવે આપણી આ માતા વૃદ્ગ થઇ ગઇ છે. તેને પોતાના બાળકો ની સેવાની જરૂરીયાત છે. તો આ ધુંધળી આંખો પણ હવે થાક નો અનુભવ કરવા લાગી છે. હાથ અને પગ પણ કંપન અનુભવવા લાગ્યા છે. હવે આ માતા નો જીવન નો આધાર કોણ બનશે?
જો આમ જ પ્રદુષણ ચાલુ રાખશુ તો આ ધરતી ઊપર બધે જ કચરા ની ઈમારતો જોવા મળશે.  જો આમજ તાપમાન નો વધરો થયો તો પૃથ્વી ઊપર નો આ બરફ ઓગળી અને આખી ધરતી ઉપર પણી ફરી વળશે બધી જ સુંદરતા નો અંત આવશે. ઉચી ઇમારતો, અલોકિક સ્થાપત્યો, સંસકૃતિ, અને આપણે પણ આ પાણી મા ગરકાવ થઇ જશે. જો આમ જ તાપમાન મા વધારો થશે તો પાછુ આ લાવા નુ જ રાજ હશે અને આ પણી આ સુંદર ધરતી માત્ર એક ગ્રહ જ બની રહેશે. અને જે ભુલ આપણા પુર્વજો એ કરી હતી તેમ જ આપણે પણ આ ધરતી માથી હંમેશા માટે વિલુપ્ત થઈ જઈશુ.
શુ વિકાસ ની આ આંધળિ દોડ મા માનવો આટલા બધા ર્સ્વાથિ બની ગયા છે કે પોતાની જીવન દોરી ઊપર ધીમે ધીમે આ એસીડ ના ટિપા પોતે જ નાંખીરહ્યા છીએ.? શુ આપણ ને સાચે જ આટલા એસો આરામ ની જરૂરત છે? કે પછી આ એકબીજાની દેખાદેખી માજ આ જીવન વ્યતિત કરવા નુ છે? શુ આ માતા પ્રત્યે આપણી કોઇ ફરજ નથી?
તો ચાલો સમય જાય અને માત્ર અફસોસ જ કરવાનો વારો આવે તે પહેલા આ પૃથ્વી ની સંભાળ લઇએ વૃક્ષો વાવી અને પ્રદુષણ ઘટડી અને બચાવ અભિયાન નો આંરભ કરીયે
આ માતા હજી પણ નેજવે હાથ રાખી અને રાહ જોઇ રહિ છે તેના બાળકો ની અનુકંપા ની.........  
save earth,earth pollution
save-earth

12:42 AM

ચશ્માં


ચશ્માં........
ઘણી બધિ બિલ્ડિંગો પડી ગઇ છે. રસ્તા ઓ ઉપર ગાડિ ઓ બંધ પડી છે. વાતાવરણ માં ધુમાડો છવયો છે.  ચારૈય બાજૂ લોકો શોક માં ડુબેલા છે. ઘણા લોકો પોતાના સ્વજનો, મીત્રો ને ગોતી રહ્યા છે. એક બીજા ને મારી નાખવા વાળા, બીજા ની ઈર્ષા કારવા વાળા, ગરીબ અમીર નો ભેદ રાખવા વાળા, છુતઅછૂત નો ભેદ રાખવા વાળા આ માણસો અત્યારે બધૂ જ એક બાજુ મૂકી એક બીજા ની મદદ કરી રહ્યા છે. બધા લોકો વિચારી રહ્યા છે હવે શુ થશે???
એવુ તે શુ થયુ આ દુનિયા ને?……..
કે આપણી માતા સમાન ધરતી માતા ને પોતાના જ બાળકો જેવા આ માનવો ની આવી દશા જોવી પડિ????????
આપણી આ ધરતી શુ આવી જ હતી?
ના મિત્રો......
આપણી ધરતી તો!!!!!!!
ચારૈબાજુ હરીયાળી, લીલાછમ ઝાડવા ઓની છાયા માં તડકો પણ જાણે ગળાઇ ને આવતો હોઇ,સ્વચછ વાતાવરણ,પશુ,પંખી,બધા જ જીવો,માનવો,એક બીજા સાથે હાળી મળી ને રેહેતા હતા. પાણી માગો ત્યા દૂધ મળતુ. અને દુ:ખ શુ એ તો કોઇ જાણ તુ જ ન હતુ અને કોઇ પર વિપદા આવે તો બધા જ સજીવો તેની સામે એક સાથે ઉભા રહેતા. આંગણે આવેલા ને આવકારો,ભુખ્યા ને ભોજન તરસ્યા ને પાણી મળતુ. સજીવો ધરતી ને માતા માનતા તો આ માં તે ના બળકો ઉપર આફત આ વાવા દે ખરી?????
પણ સમય બદલાય છે. નવી ટેક્નોલોજી ની શોધો થાય છે. અને મનુષ્ય  ના મગજ મા હું આ બધા સજીવો થી અલગ છુ એવુ અહંકાર નુ બીજ રોપાય છે. (બધા સજીવો મા હુ સોથી ઉપર છુ. સોથી બુદ્દધ્ધિસાળી છુ.) અને શરૂઆત થાય છે એવી દુનિયા ની કે જે છે તો હકિકત છતા પણ છે તો આભાસી જ !
       માણસ પ્રુથ્વિ ના પેટળ માથી પેટ્રોલ ની શોધ કરે છે. અને  ઉધ્યોગો માટે  વ્રુક્ષો નુ છેદન કરે છે. ટેક્નોલોજી ના નશા માં એ પોતાની જીવાદોરી ઉપર ધીમેધીમે એસિડ ના ટિપા નાખિ રહ્યો હતો. પણ હજી તો એ એના નશા માં હતો. સાચી વાત જાણવા છતા પણ તે એ જ દિશા મા આગળ વધી રહ્યો હતો.
       પણ આ નશો એ નો જાજો સમય ટકતો નથી.
એક ઘટના બને છે.......
       એક શહેર મા એક ભાઇ ઇંધણ લેવા માટે નીકળે છે. અને પેંટ્રોલપંપે  જઇ ઇંધળ માંગે છે. પણ ત્યા પુરૂ થઇ ગયુ હોવા થી  તે આગળ જાય છે. આખા શહેરમા ફરી વાળે છે. બધે જ આ હાલત છે. હવે છેલ્લા પંપ બાજુ આગળ વધે છે અરે ત્યા તો ખુબજ લાંબી વાહનો ની લાઇન છે અને બધા જ લોકો પોતાના વારા ની રાહ જુઇ રહ્યા છે. આ પંપે માત્ર ૧૦૦ લિ. ઇંધણ જ હતુ કે જે બધા માટે પુરતુ ન હતુ. આ જાણી લોકો પોતાની ગાડિ ઓ ત્યા જ છોડી પોતાના નોકરી,ધંધા ના સ્થળે ઘણા લાંબા સમય પછી ચાલી ને જાય છે.
એ દ્ર્શ્ય કેવુ હશે બધા રસ્તા ઉપર ચાલી ને જતા હોઇ!
       હજી આટલુ ઓછુ ના હોઇ ત્યા બીજા સમચાર મળ્યા કે હવેથી આખા શહેર ને ૭ દિવસ મા માત્ર ૧૦૦૦૦ લિ. ઇંધણ મળશે. પોતાનુ કામ ઓફિસ મા જલદી પુરુ કરી અને બધા લોકો એકત્રિત થાય છે. ત્યા શહેર ના મેયર એવી ઘોષણા કરે છે કે લોકો પોતાની ગાડિઓ નો ઉપયોગ નહિ કરી શકે માત્ર સરકારી વહનો અને ઇંધણ વગર ના વાહનો જ રસ્તા ઉપર ચાલશે. આમ એક જ દિવસ મા ટ્રાફિક ની સમસ્યા નો અંત અવ્યો. અને દુનિયા પાછી સાઇકલ યુગ માં આવી ગઇ.
       આજે લોકો ખુબ જ ચિંતા મા હતા. એક જ દિવસ મા આટલો મોટો ફેરફાર! લોકો જાણતા તો હતા કે આ દિવસ આવશે પણ આટલો જ્લદી અને અચાનક  આવશે એવુ વિર્ચાયુ ન હતુ.
કેટલાક લોકો સરકારી વાહનો મા તો કેટલાક લોકો સાઇકલ પર બીજી સવારે પોતાના કામ ના સ્થળે પહોચે છે. આમ આ દિવસે રસ્તા ઉપર સાઇકલ અને સરકારી વાહનો સિવાય કોઇ બીજુ એક પણ વાહન ન હતુ. બધા લોકો પોતાના ધંધા કે નોકરી ના સ્થળે પહોચે છે. માંડ બે ત્રણ દિવસ જ થયા હશે ત્યા ઘણા શહેરો ભુકંપ થી ધ્રુજી ઉઠ્યા.
કોઇ ખાશ નુકશાન નથી થતુ પણ ઘણિ બધી જગ્યા ઓએ પ્રુથ્વિ ઉપર મોટા મોટા ગાબડા પડિ જાય છે. બધા લોકો પાછા અચંબિત થઇ જાય છે કારણ કે આ ગાબડા જ્યા બોરવેલ(પાતાળ કુવા) હતા ત્યા જ પડ્યા હતા. વૈજ્ઞાનીકો ના મતે આમ થવા નુ કારણ એ પ્રુથ્વિ ના પેટાળ માંથી પાણી ઓછુ  થતા જમીન સૂકી થઇ ગઇ હતી. આથી ત્યા અવકાશ (પોલાણ) પડે છે અને આથી જમીન નીચે બેસી જાય છે. આ ભુકંપ થી ન્યુક્લીઅર પાવરપ્લાન્ટો માથી જીવલેણ રેડિયેશન પ્રુથ્વિ ના વાતાવરણ મા ફેલાઇ જાય છે અને વાતાવરણ પ્રદુષિત થઇ જાય છે. અને માનવો ઘર ની બાહર નીકળે અને શ્વાશ લેવા માટે પણ માસ્ક નો ઉપયોગ કરવો પડે છે. આમ જન-જીવન મા એક નવી આફત ઉમેરાઇ છે.
 હજી પણ આ ઘટના ને મનુષ્યો ગંભીર રિતે લેતા નથી. પણ આ અવનારા મોટા તોફાન ની ઝલક હતી.  
ઉતર બાજૂ ના પ્રુથ્વિ ના શિતકટિબંધિય વિસ્તારો માથી એક ખુબજ ઠંડુ વાવાજોડુ નીચે ની તરફ આગળ વધી રહ્યુ હતુ. આ એટલુ ખોફનાક હતુ એટલુ ઠંડુ હતુ કે સાગર મા ઉપર ઉઠેલા મોજા ને પણ થિજવી દેતુ અને રસ્તા મા આવતી કોઇ પણ વસ્તુ ને પણ થિજવી દેતુ. આ ની જાણ વૈજ્ઞાનિકો ને થતા બધા દેશો મા એર્લટ જાહર કરવા મા આવ્યુ. એમના મતે આ તોફાન ૭ દિવસ મા લગભગ ૯૦% પ્રુથ્વિ ઉપર છવાઇ જશે અને કયા સુધિ રહેશે એ નો કોઇ અંદાજો નથી.
પોતાની જીવન જરુરિયાત ની વસ્તુ ઓ સાથે લઇ અને બધા ને સુરક્ષિત સ્થાને જવાની અને બને એટલુ ગરમ ઓઢવા ની અને ખાવા ની વસ્તુ પાસે રાખવા ની સલાહ આપવા મા આવી.       
તો બીજી બાજુ જ્વાળામુખિ ઓએ આતંક મચાવ્યો અને આખી પ્રુથ્વિ એ માં દર ૩ કલાકે એક ભુકંપ ના આચકા આવવા લાગ્યા. હવે ખરી મુંજવણ થઇ ઉપર રહે તો ઠંડી મારે અને જો નીચે રહે તો ભુકંપ બધા લોકો હવે ભગવાન ને પ્રાથના કરવા લાગ્યા.  આમ થોડા દિવસો મા હવે માનવો નો અંત પાકો હતો.
બધા ડર થી થરથર કાંપવા લાગ્યા ને હવે મ્રુત્યુ ના ર્દશન થવા લાગ્યા. હવે આ વૈભવ નો સો ઉપયોગ. હવે આ ધન વૈભવ ક્યા નાખશુ?
. 
ભુકંપો થી ઘણુ નુકશાન થયુ હતુ. ઘરો તુટી ગયા રસ્તા ઓ પણ ફાટી ગયા આથી અન્નનો પુરવઠો લોકો શુધી પહોચતો નથી. હવે ખોરાક પણ ર્મયાદિત હતો.    હવે લોકો વ્રુક્ષો વાવવા લાગ્યા ભગવાન ના મંદિરે જઇ પ્રાથના કરવા લાગયા.
પણ હવે આ બધા નો શો ઉપયોગ?...
હવે મનુષ્ય ની આંખો ઉપર આ મોહ ના ખોટા ચશ્માં ઉતરી જ્ઞાન નો પ્રકાશ ફેલાઈ રહ્યો છે.
માણસો ને હવે સાચુ જ્ઞાન થયુ કે માનવતા જ મોટો ર્ધમ છે. આથી હવે જેટલા દિવસો સાથે રહેવા ના છે તેટલા દિવસો દિલ ખોલીને જીવન જીવવુ. હવે આ લોકો એક બીજા ની મદદ જાતિ,ર્ધમ,ગરીબ,તંવગર ના ભેદભાવ વગર કરવા લાગ્યા.
 હવે દુનિયા જ્યા થી સરુ થઇ હતી ત્યા પાછી આવી ગઇ. આંખ મા આંસુ હતા પણ બધા ના દિલ મા શાંતિ હતી. આ એ જ દુનિયા હતી જે આપણે સો ઇચ્છતા હતા.
 શુ આ ભુકંપો અને ઠંડુ વાવાજોડુ આ સજીવો નો અંત કરી શકે છે?
 એ પછી ક્યારેક!.........    

6:20 PM

Interrogation

Interrogation
Moksha comes from office today. Gives a smile to his wife and goes to get fresh. Even today, if there is any strain on his mind, then only he will have it!
The wife asks her that everything is going well, is not it?
Moksha is a misery, and his thoughts are lost.
Peace (Wife): Why are you so sad?
Moksha: I do not have peace in my mind but I do not know why.
This has been going on for a long time. Moksha was lost in such an idea. There was no word in her mind. But he could not speak. This is why peace is asked today? Do you feel confused? Tell me today
Take a deep breath and say a little calm. Although I have everything today, my mind is not a chain. I want to know why! Such an atmosphere is silent. And after a few times I remember that today's room has to be cleaned.
Both of them are going to the room and seem to be cleaning. Just one bag comes in peace. Both see them and open them. There was a book inside.
After cleansing a few times, both of them see Avi and this book in his room and Moksha reads this. What was written in a different language Looks at the feet but sees nothing. What was written in the famous language, spreading the circulation of the pendants. After some time, there was a Gujarati language. Both of them are from naturalness. But both of them read the words that were written in it.
It was mentioned today with the date and time of the place. Both of them looked at turning this book into a rotation. The book was too old, but the pages were yellow. Then how does the writer know that we will read this book on this date and today?
Read on Moksha ...
One time has been written and it is written that Bhatnagar's phone comes and the news of salary increases. Both of them become amazed. And waiting for that time.
And this is what! The phone comes at a time when it is written and there is no news of salary increases.
Both of them have become abusive. What is this happening? How does this book writer know that this will happen? Seeing each other's face and asking a question? Both are shying away from the thought. And rose in the morning and looks back in front of each other.
  Moksha goes to the office today, but there is still a book in his mind. His mind is not working, so he gets his job faster and goes home. Then Peace opens the door before playing Doorbell. And talking to Moksha that I wrote this book, I did not have the courage to read more than this. Now both of them look at the book. But it has been written at all. Both look back at this book. But there is no other information. Now both the revolutions look back and check back the room back. There you find a mutilated paper. It has been written in a symbolic language first and then above
Conscience
It was the answer to the uneasiness of mind in one page.
He wrote that he read and receives the answer and the peace of mind.
That mother wrote a very old yoga sadhana experiment. Whenever there is a problem, if there is no answer to any question, if there is a problem in life, when there is a lot of trouble in life, then sit in a calm state and all pauses and pauses (question) themselves, only to be asked who would like to know. That answer will be in front of you.
First of all, moksha and this do not seem to be true, but when it is used by this, it feels realized.
It seems to come from the memories of the beginning of the mind.
Remembering his old days ...... how the men had peace. There was no conflict and life was hard work but it was hard work. How was life 40 years ago today? His memories seem to come.
1 There was a thing like this. 15 rupees of oil was found. In the house grandfather used to say warrior. The children had more enthusiasm than to learn new. Do nothing new And that's why children were civilized. There was a whole village to entertain. All people had the future of helping one another. The atmosphere was also very clean.
At the age of 12 years of moksha, his parents die. And then he remembers the bitter affection of his life. How was it living? 25 rupees was worth living on the monthly wage. Nevertheless, there was peace and contentment. Even though there was a salary of Rs 25000, there was no peace at all. When it was eaten in 6 Rupees and the other was found to be worth only 15 rupees. And remember his own 15 rupees Siddhant. And remember the journey of Vishi to reach this place. With these memories, now it is understood that why was not it fun.
He understands his mistakes and seems to make his old Siddhant update in the present. How to apply this in the 21st Century?
It takes a time to calculate 60 rupees for lunch and breakfast at 30 rupees. Thus, two-time meal and 1-hour breakfast means 150 rupees and another 50 rupees for another one is worth a hundred rupees a day. At some places (city) 250 rupees, at some places (village) 100 rupees a day has passed by rest.
The problem happens when there is no other desire in our mind which is not needed, it is born. And man seems to find this desire instead of peace.
And from there it starts. Of trouble
There is a need of 4 things in life.
1) Money
2) Time for yourself
3) Azadi (for his work)
4) Peace (Freedom)
So this 200 rule of moksha .....
Now he saw and saw this rule of peace. And the only rule is to make it into the next life and peace prevail and all this talks and tells him that now he is getting his answer. Both of those books believe in the conscience.
Now this book is going back for its journey so that someone else can find peace.
Then how will the world be?
That is when this desire of all people changed in peace and the place of hate in the heart of these men is a wonderful one.
The sadness that used to cry to people beforehand, was crying crying itself

Only the imagination of such a world has come into our hearts and our enthusiasm in life.
But if such a world is in fact ??????

6:19 PM

અંત:કરણ


અંત:કરણ
       મોક્ષ આજે ઓફિસે થી આવે છે. તેની પત્નિ ને એક સ્મિત આપે છે અને ફ્રેશ થવા માટે જાય છે. આજે પણ તેની મનમા કઇ મથામણ તો હતિ જ! 
પત્નિ તેને પુછે છે કે બધુ સારુ ચાલે છે ને?
મોક્ષ હા મા મથુ ધુણાવે છે અને પોતાના વિચાર મા ખોવાઇ જાઇ છે.
શાંતિ (પત્નિ) : આ જે પણ કેમ આમ ઉદાસ છો?
મોક્ષ: ખબર નહિ કેમ પણ મારા મન માં શાંતિ નથી.
       આવુ ઘણા સમય થી ચાલતુ હતુ. મોક્ષ આવી રીતે પોતાના વિચાર માં ખોવાયેલો રહેતો હતો. કોઇ વાત તેના મન મા ચલતી હતી. પણ બોલી શકતો ન હતો. આથી શાંતિ એ આજે ભારર્પવક પુછ્યુ? શુ મુંજવણ મા છો? આજે કહો જ મને.
       થોડી વાર શાંત રહી ઉંડો શ્વાશ લઇ અને કહે છે. આજે મારી પાસે બધુ હોવા છતા પણ મારા મન મા ચેન નથી. આનુ કારણ જાણવુ છે મારે! આટલુ કહી વાતાવરણ શાંત થઇ જાઇ છે. અને થોડી વાર પછી યાદ આવે છે કે આજે તો ભાડે આપેલો રૂમ સાફ કરવાનો છે.
       બંનૈ જણા તે રૂમ મા જાઇ છે અને સફાઇ કરવા લાગે છે. ત્યા જ એક બેગ શાંતિ ના હાથ મા આવે છે. બંનૈ તેને ખોલી ને જુએ છે. તો અંદર એક ચોપડી હતી.
થોડી વાર સફાઇ કરી બંનૈ પોતાના રૂમ મા અવી અને આ ચોપડી જુએ છે અને મોક્ષ આને વાંચે છે. અલગ જ ભાષા મા કઇ લખ્યુ હતુ. પાંના ફેરવી જુએ ને જુએ છે પણ કઇ ઉકલાતુ નથી. પાંના ફેરવતા ફેરવતા અડધે પહોચ્યા ત્યા જાણીતી ભાષા   મા કઇ લખેલુ હતુ. થોડિ વાર પછી ગુજરાતી ભાષા આવી. બંનૈ સહજતા થી તે વાચે છે. પણ તેમા જે લખ્યુ હતુ એ વાંચી બંનૈ અચરજ પામી ગયા.   
       તેમા આજ ની તારીખ અને સમય સાથે જગ્યા નો ઉલ્લેખ ર્ક્યો હતો. બંને જણા આ બુક ને ફેરવી ફેરવી ને જુએ છે. આ ચોપડી ખુબજ જુની હતી પાનાં પણ પીળા પડિ ગયા હતા. તો પછી આ લખનાર ને કેવી રીતે ખબર કે અમે આ ચોપડી આજ તારીખે અને આજ સમયે વાંચ શુ?
મોક્ષ આગળ વાંચે છે...
       એક સમય આપેલો હોઇ છે અને લખેલુ હોઇ છે કે ભટનાગર નો ફોન આવે છે અને પગાર વધારા ના સમાચાર આપે છે. પાછા બંને અચંબીત થઇ જાય છે. અને તે સમય ની રાહ જુએ છે.
અને આ શુ! તે લખેલા સમયે ફોન આવે છે અને પગાર વધારા ના સમાચાર આવે છે.
બંને જણા અવાક થઇ જાઇ છે. આ શુ થઇ રહ્યુ છે? આ બુક લખનાર ને કેવી રીતે ખબર કે આ જ બનશે? એક બીજા ના મોઢા સામે જોઇ અને સવાલ પુછે છે? બંને વિચાર કરત્તા કરતા શુઇ જાઇ છે. અને સવારે ઊઠી અને પાછા એક બીજા ની સામે જુએ છે.
  મોક્ષ આજે ઓફિસે જાય છે પણ તેના મન માં હજી પણ પેલી બુક જ હોઇ છે. તેનુ મન કામ મા લાગતુ નથી આથી તે ઝડપ થી પોતાનૂ કામ પતાવી અને ઘરે જાય છે. ત્યા શાંતિ ડોરબેલ વગાડતા પહેલાજ દરવાજો ખોલી નાખે છે. અને મોક્ષ ને વાત કરે છે કે આ બુક મા જ લખ્યુ હતુ આ બધુ આથી વધારે વાંચવા ની મારી હિંમત ન થઇ. હવે બંને પેલી ચોપડી જુએ છે. પણ તેમા અટલુ જ લખ્યુ હોઇ છે. બંને  આ બુક ને પાછી જુએ છે. પણ બીજી કાંઇ માહીતી નથી હોતી. હવે બંને આકળાઇ ને પાછા પેલો રૂમ પાછો તપાસી જુએ છે. ત્યા એક ફાટેલો કાગળ મળે છે. તેમા ઉપર પહેલા કોઇ સાંકેતિક ભાષા માં અને પછી લખ્યુ હોઇ છે
અંતઃકરણ
તે એક પાંના મા મોક્ષ ના મન ની અશાંતિ નો જવાબ હતો.
તેમા લખ્યુ હતુ કે તે વાંચી અને મોક્ષ ના મન ના જવાબ અને શાંતિ મળે છે.
       તે મા એક ખુબજ જુનો યોગ સાધનાનો પ્રયોગ લખ્યો હતો. કે જ્યારે પણ માનવી અશાંત હોઇ, હતાશ હોઇ, કોઇ સવાલ નો જવાબ ન મળતો હોઇ, જીવન મા ખુબજ તકલીફ હોઇ, ત્યારે શાંત સ્થિતિ મા બેસી અને  બધા વીચારો ત્યા જ થોભાવી અને અતઃકરણ (પોતાને) જ સવાલ કરવો કે જે જાણવા માંગતા હોઇ. તે જવાબ તમારી સામે હશે.  
       પહેલા તો મોક્ષ ને આ વાત સાચી નાથી લાગતી પણ જ્યારે તે આ નો પ્રયોગ કરે છે ત્યારે આ નો અહેસાસ થાય છે.
       તે ના મન માં શરુઆત ની યાદો આવવા લાગે છે.
પોતાના જુના દિવસો ને યાદ આવે છે...... કેવી રીતે ત્યારે માણસો મા શાંતિ હતી. કોઇ વાદ નહિ સંઘ્રષ નહિ અને જીવન ખુબજ આરામ દાયી છતા મહેનતુ હતુ. આજ થી ૪૦ ર્વષ પહેલા જીવન કેવુ હતુ? તેની યાદો આવવા લાગે છે.
૧ આના ની વસ્તુ આવતી હતી. ૧૫ રૂપીયા નો તેલ નો ડ્ડ્બો આવતો હતો. ઘર માં દાદા દાદિ વારતા કહેતા હતા. બાળકો મા અનેરો ઉત્સાહ હતો નવુ જાણવા નો. નવુ કઇ કરવા નો. અને આથી જ બાળકો એ સંસ્કારી હતા. મનોરંજન માટે આખુ ગામ હતુ. બધા જ લોકો મા એક બીજા ની મદદ કરવા ની ભવના હતી. વાતાવરણ પણ ખુબજ સાફ હતુ.   
          મોક્ષ ની ૧૨ ર્વષે ની વયે એના માં-બાપ નુ અવસાન થાય છે. અને ત્યાર બાદ પોતાના જીવન ના કડવા અનુઃભવો યાદ આવે છે. કેવી રીતે પોતાનુ ગુજરાન ચલાવતો હતો. ૨૫ રૂપિયા ના માસીક વૈતન ઉપર જીવન ચલાવતો હતો. છતા પણ શાંતિ અને સંતોષ હતો. જ્યારે અત્યારે ૨૫૦૦૦ રૂપિયા પગાર હોવા છતા પણ તેવી શાંતિ ન હતી. ત્યારે ૬ રૂપીયા માં જમવા નુ આવતુ હતુ અને બીજો ર્ખચ મળિને માંડ ૧૫ રૂપિયા થતો હતો. અને પોતાનો ૧૫ રૂપિયા નો સિદ્દાંત યાદ આવે છે. અને આ સ્થાને પહોચવા સુધિ ની સફર યાદ આવે છે. આ યાદો ની સાથે હવે સમજાય છે કે પોતે કેમ આનંદ મય ન હતો.
       પોતાની ભુલ સમજાય છે અને પોતાનો આ જુનો સિદ્દાંત એ વર્તમાન માં અપડેટ કરી ને બનાવવા લાગે છે. આ ૨૧ મી સદી માં આ કેવી રીતે લાગુ કરવો?
હિસાબ કરવા લાગે છે ૬૦ રૂપિયા નુ એક ટાઇમ નુ ભોજન અને ૩૦ રૂપિયા માં નાસ્તો. આમ બે ટાઇમ ભોજન અને ૧ ટાઇમ નાસ્તો એટલે ૧૫૦ રૂપિયા અને અન્ય ૫૦ રૂપિયા બીજા આમ ૨૦૦ રૂપિયા માં એક દિવસ ખુબજ આરામ થી પસાર થઇ જાઇ છે. અમુક સ્થાને(શહેર) ૨૫૦ રૂપિયા માં તો અમુક સ્થાને(ગામડુ) ૧૦૦ રૂપિયા મા એક દિવસ આરામ થી પસાર થઇ જાઇ.તો તકલીફ ત્યા થાય છે જ્યારે આપણા મન માં બીજી ઇચ્છા કે જેની કોઇ જરૂરત નથી તે જન્મ લે છે. અને માણસ શાંતિ ના બદલે આ ઇચ્છા શોધવા લાગે છે.

અને ત્યાથી જ શરૂઆત થાય છે. તકલીફ ની
જીવન માં ૪ વસ્તુ ની જ જરૂર છે.
૧) પૈસા
૨) પોતાની માટે સમય
૩) આઝાદિ (પોતાના કામ માટે)
૪) શાંતિ (ફ્રિડમ )
આમ મોક્ષ નો આ ૨૦૦ નો નિયમ.....
હવે તેને પોતાનો આ નિયમ જોઇ અને શાંતિ થાઇ છે. અને આ જ નિયમ આગળ જીવન માં ઉતારવા નો સંક્લ્પ કરી અને શાંતિ ને હરખાઇ આ બધી વાત કરે છે અને તેને કહે છે કે હવે તેને પોતાનો જવાબ મળી જાઇ છે. બંને પેલી બુક નો અંતઃકરણ થી આભાર માને છે.
હવે આ ચોપડી પાછી પોતાની સફર માટે આગળ જાઇ છે જેથી કોઇ બીજો માણસ ને શાંતિ મળે.
પછી નુ વિશ્વ કેવુ હશે ?????
કે જ્યારે બધા જ માણસો ની આ ઇચ્છા એ શાંતિ મા બદલાઇ અને આ માણસો ના દિલ મા નફરત ની જગ્યા એ આંનદ હોઇ.
આ દુઃખ પણ કે જે પહેલા માણસો ને રડાવતુ હતુ તે પોતે રડતુ રડતુ જતુ હોઇ

આવી દુનિયા ની કલ્પના માત્ર થી જ આપણા દિલ માં અને જીવન માં અનેરો ઉત્સાહ આવી જાઇ છે.
પણ જો આવી દુનિયા હકીકત માં બને તો??????